લેબ, કોલેજ અને હોસ્પિટલ માટે માઇક્રોસ્કોપ અને લેબ સાધનો · તમારી લેબની જરૂર પ્રમાણે ભાવ +91 98964 22299 WhatsApp કરો
અમારા ગ્રાહકો

તમારી લેબ માટેનાં સાધનો

તમે કેવી સંસ્થા માટે ખરીદી કરો છો તે પસંદ કરો. એવી લેબ અમને મોટે ભાગે જે સાધનો વિશે પૂછે છે, તેની યાદી દરેક પેજ પર આપી છે.

પેથોલોજી અને ડાયગ્નોસ્ટિક લેબ

સ્લાઇડ રિપોર્ટિંગ માટે બાયનોક્યુલર અને ટ્રાયનોક્યુલર માઇક્રોસ્કોપ, સાથે હિસ્ટોલોજી અને ક્લિનિકલ કામ માટે માઇક્રોટોમ, ટિશ્યૂ પ્રોસેસિંગ સાધનો અને સેન્ટ્રીફ્યુજ.

યાદી જુઓ

હોસ્પિટલ અને બ્લડ બેંક

કેસ ચર્ચા માટે મલ્ટી-હેડ માઇક્રોસ્કોપ, ન્યુરોસર્જરી માટે ઓપરેટિંગ માઇક્રોસ્કોપ, અને હોસ્પિટલ લેબ તથા બ્લડ બેંક માટે પ્લાઝ્મા થોઇંગ બાથ અને સેન્ટ્રીફ્યુજ.

યાદી જુઓ

મેડિકલ કોલેજ અને ટીચિંગ હોસ્પિટલ

ગ્રુપ ટીચિંગ માટે પેન્ટા અને ડેકા હેડ માઇક્રોસ્કોપ, ડિસ્પ્લેવાળા માઇક્રોસ્કોપ, સ્ટુડન્ટ માઇક્રોસ્કોપ અને પ્રેક્ટિકલ લેબ માટે હિસ્ટોલોજી સાધનો.

યાદી જુઓ

સ્કૂલ અને સાયન્સ કોલેજ

સ્કૂલ-કોલેજની બાયોલોજી અને કેમિસ્ટ્રી લેબ માટે ટકાઉ સ્ટુડન્ટ અને ડિસેક્શન માઇક્રોસ્કોપ, સ્ટીરિયો માઇક્રોસ્કોપ અને સાદાં કાચનાં વાસણો.

યાદી જુઓ

રિસર્ચ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ

ફ્લોરેસન્સ, ઇન્વર્ટેડ, ટ્રાયનોક્યુલર અને ડિજિટલ રિસર્ચ માઇક્રોસ્કોપ, સાથે ફુલ્લી ઓટોમેટિક માઇક્રોટોમ, ક્રાયોસ્ટેટ, શેકિંગ ઇન્ક્યુબેટર અને વેક્યુમ ઓવન.

યાદી જુઓ

લેબ સાધનોમાં રિવાજ છે તે મુજબ પ્રોડક્ટનાં નામ અને ટેકનિકલ સ્પેસિફિકેશન અંગ્રેજીમાં જ આપ્યાં છે. અમારી ટીમ સાથે તમે તમારી ભાષામાં વાત કરી શકો છો. આ પેજ અંગ્રેજીમાં વાંચો